“સંકટ મોચન સહાય યોજના” | “Sankat Mochan Sahay Yojana”

“Sankat Mochan Sahay” યોજના 2022 | સંકટ મોચન સહાય યોજના ૨૦૨૨ : ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વ્યક્તિઓને અચાનક અકસ્માત અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમના પરિવારોને ૨૦ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.આ યોજનાનો લાભ લેવા માટે કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારી પર દસ્તાવેજના આવેદન ફોર્મ ભરવાના રહેશે.

Contents

Sankat Mochan Sahay Yojana 2022 – Highlights

યોજનાનું નામ : સંકટમોચન કુટુંબ સહાય યોજના (Sankat Mochan Kutub Sahay Yojana)
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? : ગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીઓ : ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો
મળવાપાત્ર સહાય : 20,000 રૂપિયા/-
અરજી કરવાનો પ્રકાર : ઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટ : https://sje.gujarat.gov.in/
યોજનાને અમલીકરણ તારીખ : 15/08/1995

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના લાભ કોને મળી શકે?

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે. અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

Eligibility Of Sankat Mochan Sahay Yojana 2022

સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આવેલી બધી જ સ્રોતોનો અમેરિકન થવું જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.

 1. પરિવારના મુખ્ય ભક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
 2. આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.
 3. અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
 4. જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
 5. પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
 6. સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
 7. અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.

સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

સંકટ મોચન સહાય યોજના માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની લીસ્ટ નીચે મુજબ આપેલી છે

 • કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
 • બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડ
 • ચૂંટણી કાર્ડ
 • મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
 • જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી

સંકટ મોચન સહાય યોજના માટે અરજીપત્રક ક્યાંથી મળશે?

સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.

 • જિલ્લા કલેક્ટર કચેરી.
 • પ્રાન્ત કચેરી.
 • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
 • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ

મહત્વપૂર્ણ લિંક્સ

officialwebsite : Click Here

HomePage : Click Here

FAQs

સંકટ મોચન સહાય યોજના નું ફોર્મ કઈ રીતે ભરવાનું ઓનલાઈન/ઓફલાઈન ?

ઓફલાઈન (Offline)

સંકટ મોચન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

20,000/-

Leave a Comment